હરિત ઘર - સ્વસ્થ સમાજ’ અભિયાનને આપ સૌ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ હૃદયપૂર્વક આભાર.
નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
રોપાનું વિતરણ તારીખ ૧૬મી સપ્ટેમ્બર થી ચાલુ થશે. અને ૧ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે..
આપનો આ સહયોગ હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.